ધારો કે $f(x)$ એ $[0, 2]$ માં લેગ્રાન્જના મધ્યકમાન પ્રમેયની શરતોનું પાલન કરે છે. જો $f(0) = 0$ અને તમામ $x \in [0, 2]$ માટે $|f'(x)| \leqslant \frac{1}{2}$ હોય,તો-

  • A
    $f(x) \geqslant 2$
  • B
    $|f(x)| \leqslant 1$
  • C
    $f(x) = 2x$
  • D
    $[0, 2]$ માં ઓછામાં ઓછા એક $x$ માટે $f(x) = 3$

Explore More

Similar Questions

જો $f(x) = x(x-1)(x-2)$ માટે અંતરાલ $x \in [0, 1/2]$ પર $L.M.V.T.$ સત્ય હોય,તો $C$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો વિધેય $f(x) = ax^2 + bx + \sin x$ એ $[0, \pi]$ પર રોલના પ્રમેયની તમામ શરતોનું પાલન કરે છે અને વક્ર $y = f(x)$ ના $x = \frac{\pi}{4}$ આગળના સ્પર્શકનો ઢાળ શૂન્ય હોય, તો $a - b = \dots$

જો $2a + 3b + 6c = 0$ હોય,તો સમીકરણ $ax^2 + bx + c = 0$ નું ઓછામાં ઓછું એક બીજ કયા અંતરાલમાં આવેલું છે?

ધારો કે $f$ એ તમામ $x$ માટે વિકલનીય છે અને તમામ $x$ માટે $f'(x) \le 2$ છે. જો $f(1) = 2$ અને $f(4) = 8$ હોય,તો $f(2)$ ની કિંમત કેટલી થાય?

ધારો કે $f$ એ એક વિધેય છે જે તમામ વાસ્તવિક $x$ માટે વિકલનીય છે. જો $f(2) = -4$ અને તમામ $x \in [2, 4]$ માટે $f^{\prime}(x) \geq 6$ હોય, તો નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo